A boy ran a girl of another religion
ઘણી બધી સમસ્યાઓ તમે જીવનમાં જોવા મળશે અંબાજીમાં રહેતી એક યુવતીને પાલનપુર નો એક માણસ ભગાડીને લઈ ગયો અને એના દુઃખથી યુવતીનો મા-બાપ ઘણા હેરાન થઇ રહ્યા છે હેરાન તમારી વાત એ છે કે જે છોકરા સાથે યુવતી ભાગી ગઇ છે એ એમની ।
Image Source
કોમનો નથી અને ન તો એમના ધર્મનો છે આ ચિંતા માબાપને સફાઈ રહી છે અને સમાજમાં માં પણ ઉપર ઘણા બધા પ્રશ્નો ઉભા થાય એટલે પણ એ ચિંતા કરી રહ્યા છે પોલીસ ફરિયાદો નોંધાવી દીધી છે પણ ત્યાંથી મદદ મળશે એનું કંઈ અત્યારે દેખાતું નથી એટલે ।
છોકરીને છોકરાની જાતિવાળા અને ધર્મના મોટા પ્રમુખ પાસે જઈને રિક્વેસ્ટ કરી આવ્યા છે કે અમારા સમાજમાં અમને બહુ જ હેરાન કરવામાં આવશે તમે અમારી પુત્રી પાછી આપી દો અને મારી સમાજમાં ઈજ્જત છે એ મારા હાથ થી હંમેશા માટે જતી રહેશે આવી।
ભલામણ કરીને માબાપ ઈચ્છે છે કે એની દીકરી પાછી આવી જાય પણ હવે પ્રેમ પંખીડાઓ હાથમાં આવતા નથી એટલે તમને ખબર જ છે એટલે હવે આગળ શું થશે એનો કોઈ કહી શકતો નથી છોકરાને છોકરી નક્કી કરશે તેઓ આગળ શું કરવાના હશે પણ માબાપ।
Image Source
એટલે ગભરાઈ ગયા છે કેમકે આજકલ ન્યૂઝમાં તમે જોતા હશો આવા બનાવોનું રીઝલ્ટ શું નીકળે છે એટલે કોઈ પણ મા-બાપ હોય એ એની દીકરીની ચિંતા હોવાની જ અને જ્યારે કે એવું કે હોય જેમાં બીજી કોમ અથવા બીજી જાતિ અને બીજા ધર્મ નો માણસ છે ત્યારે તો કોઈપણ મા-બાપની ટેન્શન વધી જશે।
You got a 1.75% upvote from @postpromoter courtesy of @shalusharma!
Want to promote your posts too? Check out the Steem Bot Tracker website for more info. If you would like to support the development of @postpromoter and the bot tracker please vote for @yabapmatt for witness!
@therealwolf 's created platform smartsteem scammed my post this morning (mothersday) that was supposed to be for an Abused Childrens Charity. Dude literally stole from abused children that don't have mothers ... on mothersday.
https://steemit.com/steemit/@prometheusrisen/beware-of-smartsteem-scam