diffrent accident 2 bikers 1 man is dead
અમદાવાદ થી ૭૫ કિલોમીટર દૂર વડોદરા માણેજા વિસ્તારમાં એક અકસ્માત નિપજ્યું છે જેમાં બાઈક સવારને બહુ જ ગંભીર ઇજા પહોંચી છે અને total માર એના માથા ઉપર જવા ઘેલો છે એના લીધે એનું લોહી બહુ વધારે વહી ગયું અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હવે આવા વાગ્યે બનવામાં પણ આપણે જ દોષી છીએ હવે શહેરમાં આજકાલના નવા છોકરાઓ એવી ઝડપથી બાઇક ચલાવે છે જેના કારણથી આવી બધી ઘટનાઓ વધી રહી છે
Image Souce
Image Source
રસ્તા ઉપર માથાનો કપાળનો ભાગ ભટકાતાં વધારે પડતું લોહી વહી ગયું હતું. જેના કારણે તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
Source : divyabhaskar.co.in
હવે શહેરમાં પણ ફાસ્ટ બાઈક ચલાવવાની આદત કંઈક વધારે થઈ ગઈ છે અને જુઓ એક યુગલ હતા ઉંમરલાયક અરવીન વાંસવા જેમની ઉમર ૪૨ વરસની હતી એમને તો ટક્કર એને મારી દીધી પણ એ સહી સલામત રહી ગયા અને જે બાઈક ચાલક હતું એનું એક્સીડન્ટ થતા એને ગંભીર ઈજા પહોંચી અને એના લીધે એનું મોત નીપજ્યું હવે આવા વાક્યો તે હંમેશા દેવી જોઈએ જે શહેરમાં bike ચલાવીએ ત્યારે જેટલું હોઈ શકે હમે હેલ્મેટનો ઉપયોગ કરીએ અને હવે તો traffic rules માગી બહુ જ કડક કડક કાયદા લાવી દીધા છે જેના કારણે હવે તમે વગેરે હેલ્મેટ નીકળશો તો તમારા માટે જ પ્રોબ્લેમ્સ ઊભી થશે એટલે મારા ભાઇઓ તથા બહેનો આવા વાગ્યાથી હંમેશા લેવી જોઈએ અને જો અમે બાઇકચાલક છીએ તો અમે અમારી રફતાર લિમિટેડ રેન્જમાં જ બાઈક ચલાવી જોઈએ કેમકે જો હમારી fast bike ચલાવવાથી કોઇનું મોત થઈ જાય તો એ સામેવાળા માટેની દુખદ છે અને હમારા માટેની દુઃખ જ છે અને એના પછી કોર્ટ-કચેરીના જે ધક્કા ખાવા પડે છે એ અલગ એ અલગ છે છે તો આ બધાં ગામથી દૂર રહેવું જેનાથી કોઈને તકલીફ ન પહોંચે
Oh! Very sad news.We should avoid from any mistake during driving.
During driving we should use mobile and concentrate on driving.
Thanks @shalusharma for sharing and thanks for giving us news.
Keep it up.
I love bike riding...
Thodi spelling ma mistake Thai che.. sudhari lejo....
thanks for advice @manhar2491
Apnu vatan kyu che...
Mean village
I am from pavagadh
Im from Ahmedabad dear @manhar2491
You got a 2.73% upvote from @postpromoter courtesy of @shalusharma!
Want to promote your posts too? Check out the Steem Bot Tracker website for more info. If you would like to support the development of @postpromoter and the bot tracker please vote for @yabapmatt for witness!