You are viewing a single comment's thread from:

RE: murder of a women and men

in #news7 years ago

ખુબ અભિનંદન શાલુ શર્મા આપના દ્વારા ખુબ જ ઓછી વાર સ્ટીમઈટ પર મળતી ગુજરાતી પોસ્ટ મળી ખુબ જ આનંદ થયો.

ચાલો સાથે મળી ને ભારતીયો ને સ્ટીમઈટ પર સાથ સહકારથી મોટો ફાળો આપીએ.

આપણા ગ્રુપ ના ૩ મિત્રો દ્વારા સ્ટીમઈટ ની એન્ડ્રોઇડ એપ્લીકેશન લોઉંચ કરેલ છે, ગુગલ પ્લે સ્ટોર પર થી જરૂર થી ડાઉનલોડ કરશો.