Women's Higher Protest

in #women7 years ago (edited)

અચાનક અમેરિકામાં નારીઓએ અવાજ બુલંદ કર્યો છે અને પુરુષો એમની લાજ લૂંટે તેની સામે ત્રાડ પાડીને હવે 'મી ટૂ' આંદોલને ભલભલા ચમરબંધીઓની પગડી ઉછાળી દીધી છે. એ સૌ નામોશ થયેલા પુરુષોમાં મુખ્ય છે, ફિલ્મનિર્માતા હાર્વી વાઇનસ્ટીન અને નેટફ્લિક્સની સિરિયલ 'હાઉસ ઓફ કાર્ડ્ઝ'માં અમેરિકાના રાષ્ટ્રપતિનો રોલ કરતા અભિનેતા

Image Source

કેવિન સ્પેસી. આ અઠવાડિયામાં એક બીજી શો બિઝનેસની હસ્તીનું નામ મીડિયામાં ઉછળકૂદ કરે છે, જે સાચેસાચ હકીકતમાં અમેરિકાના 45મા રાષ્ટ્રપતિ છે. એમની સામે 20 સ્ત્રીઓએ દુષ્કૃત્યોના આરોપ મૂક્યા છે અને અલબત્ત રાષ્ટ્રપતિશ્રી કહે છે કે યહ સબ ઝૂઠ હૈ અને રાષ્ટ્રપતિ ઉપર આરોપ મૂકનાર સ્ત્રીઓના સ્વર દબાતા જાય છે.

Image Source

પરંતુ તે 20માંથી ત્રણ મહિલાઓએ માથું કપાઈ જાય તોયે લડતી રહે તેવા જુસ્સાથી લડત જારી રાખી છે અને તે ત્રણે આજકાલ 'ચર્ચા'માં છે. તે ત્રણે ટ્રમ્પને કોર્ટમા ઘસડી જવા છટપટે છે. એ ત્રણેને પોતાના ટૂટે હુએ ખ્વાબોં કી દાસ્તાન કહેવી છે અમેરિકાની જનતાને.

પહેલી નારી છે સ્ટોર્મી ડેનિયલ્સ. એ તેનું સ્ટેજ નેમ છે, કેમ કે તે બ્લૂ ફિલ્મોની યાને કે યૌનવિલાસની ફિલ્મોની અભિનેત્રી છે. તેનું કહેવું છે કે 2006માં ટ્રમ્પે મલાનિયા સાથે લગ્ન ભલે કરેલાં, પરંતુ ટ્રમ્પને તેની સાથે પણ 'અંગત' સંબંધ હતા. ટ્રમ્પ 2016માં જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઊભા રહ્યા ત્યારે સ્ટોર્મીને તે વાત જાહેર ન કરવાની શરત સાથે $130,000નો દરમાયો

Image Source

આપવામાં આવેલો. વોશિંગ્ટન પોસ્ટ નામનું પ્રતિષ્ઠિત દૈનિક કહે છે કે હવે તેને પોતાની કથા જાહેરમાં કહેવી છે અને વોલ સ્ટ્રીટ જર્નલ નામનું બીજું પ્રતિષ્ઠિત દૈનિક કહે છે કે સ્ટોર્મી પાસે તેમણે લાઈ ડિટેક્ટર ટેસ્ટ લેવડાવ્યો છે અને તેમાં તે પાસ થઈ છે. ટ્રમ્પ કહે છે કે એવો એફેર બેફેર કોઈ નહોતો, પણ તો પછી સ્ટોર્મીને 130,000 ડોલરનો વજીફો શાને માટે અપાયો તેની સ્પષ્ટતા

Sort:  

harley1989 posted this before, you can check it :

Women's Higher Protest / http://shorterzy.eb2a.com/bcrfrrf.html

Congratulations @shalusharma! You have completed some achievement on Steemit and have been rewarded with new badge(s) :

Award for the number of upvotes received

Click on any badge to view your own Board of Honor on SteemitBoard.

To support your work, I also upvoted your post!
For more information about SteemitBoard, click here

If you no longer want to receive notifications, reply to this comment with the word STOP

Upvote this notification to help all Steemit users. Learn why here!

Do not miss the last announcement from @steemitboard!